10 WAYS TO PROTECT YOUR KIDS ONLINE

Dear Boys જો તમને કોઈ છોકરી દગો આપે




dEAR BOYS

_જો તમને કોઈ છોકરી દગો આપે ના__તો એવું સમજી તમારી જિંદગીનો અંત ક્યારે ન લાવશો__કે, હવે જિંદગીમાં કઈ જ બાકી નથી રહ્યું__જિંદગી હતી એ તો ચાલી ગઈ હવે જીવીને શું કરવું છે__જો આવું વિચારો ના, તો એક વખત એ પણ વીચારજો__તમને એ દગાખોર છોકરીથી વધુ પ્રેમ કરવાવાળી__તમને લાડલો કહેવાવાળી તમારી *માઁ*__તમારી રાહમા જ હશે__અને એ તમારી ખુશી માટે જ જીવી રહી છે ©_